કોઇ વસ્તુનો એ મધ્ય અંશ કે ભાગ જ્યાંથી એના બધા છેડા સરખા અંતરે પડતા હોય
Ex. આંગણાની વચ્ચે મંદિર છે. / ગોટલાની મધ્યે ગોટલી હોય છે.
ONTOLOGY:
भाग (Part of) ➜ संज्ञा (Noun)
Wordnet:
kasمَنٛزَس
oriମଝିରେ
sanमध्यः
કોઇ બે પરિસ્થિતિઓ, બાબતો, ઘટનાઓ, સંબંધો વગેરેની વચ્ચે કે મધ્ય
Ex. એ બે આશંકાઓની વચ્ચે ફસાયેલો છે.
ONTOLOGY:
भाग (Part of) ➜ संज्ञा (Noun)
Wordnet:
hinबीच
kasمَنٛزَس , درمِیان