Dictionaries | References

લેઝર

   
Script: Gujarati Lipi

લેઝર     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  એક ઉપકરણ જે ઉત્તેજિત ઉત્સર્જનની પ્રક્રિયા દ્વારા વિશેષ આવૃત્તિવાળો વિદ્યુત ચુંબકીય પ્રકાશ બનાવે છે તથા પરિવર્ધિત કરે છે   Ex. લેઝરનો ઉપયોગ શસ્ત્રક્રિયા, કડી તથા નાજુક ચીજોને કાપવા વગેરેમાં થાય છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
લાઇટ એમ્પ્લિપિકેશન બાય સ્ટિમ્યુલેટિડ ઇમિશન ઑફ રેડિએશન
Wordnet:
benলেজার
hinलेज़र
malലേസര്
oriଲେଜର ରଶ୍ମି
urdلیزر , لائٹ امپلکیشن بائی اسٹمیولیٹیڈ امیشن آف ریڈئیشن
noun  નક્કર, દ્રવ તથા ગેસીય માધ્યમમાં અનુરક્ષિત ઉત્તેજિત સ્રાવના પરિણામ સ્વરૂપ ઉત્પન્ન ઉચ્ચ-તીવ્રતાની પ્રકાશીય, ઇન્ફ્રારેડ કે પારજાંબલી વિકિરણનો સ્રોત   Ex. લેઝરના કેટલાય ઉપયોગ છે.
Wordnet:
urdلیزر
noun  ઇન્ફ્રારેડ કે સૂક્ષ્મ તરંગ વિકિરણની જેમ કોઇ પણ પ્રકારનો વિદ્યુત ચુંબકીય વિકિરણનો કિરણ પુંજ ઉત્પન્ન કરનાર સ્રોત   Ex. સૌપ્રથમ આલ્બર્ટ આઇંસ્ટાઇને લેઝર બનાવ્યું હતું.
Wordnet:
benলেজার
kasلیزر
noun  લેઝરની સહાયતાથી કરવામાં આવતી ચિકિત્સા   Ex. કેટલાય રોગોમાં લેઝર કારગર સાબિત થયું છે.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
લેઝર ટ્રીટમેંટ લેઝર ચિકિત્સા
Wordnet:
benলেজ়র চিকিত্সা
hinलेज़र चिकित्सा
kanಲೆಸರ್ ಚಿಕಿತ್ಸೆ
kasریزِ , لیزَر عٮ۪لاج , لیزَر ٹرٛیٖٹمیٚنٹ
kokलेजर
malലേസര് ചികിത്സ
marलेझर
oriଲେଜର ଚିକିତ୍ସା
panਲੇਜ਼ਰ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP