Dictionaries | References

લક્કડખોદ

   
Script: Gujarati Lipi

લક્કડખોદ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  ભૂરા કે ખાકી રંગનું એક પક્ષી જે વૃક્ષો વગેરેની છાલ ખોદે છે.   Ex. લક્કડખોદની ચાંચ લાંબી હોય છે.
ONTOLOGY:
पक्षी (Birds)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
 adjective  લાકડાંને ખોદનાર કે ફાડનાર   Ex. લક્કડખોદ પક્ષી પોતાની મજબૂત ચાંચવડે લાકડામાં કાણું પાડી દે છે.
MODIFIES NOUN:
 noun  સમગ્ર ભારતમાં જોવા મળતું પાતળી, લાંબી ચાંચવાળું એક પક્ષી જે કઠફોડા જેવું હોય છે   Ex. લક્કડખોદ પક્ષીનો અવાજ સુરીલો હોય છે અને જોવામાં પણસુંદર હોય છે.
ONTOLOGY:
पक्षी (Birds)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
Wordnet:
benহুদহুদ পাখি
oriହୁଟ୍‌ହୁଟ୍‌ ପକ୍ଷୀ
urdہُدہُد , کٹھ بڑھئی

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP