રાતના સમયે ફૂલતું એક સુગંધિત ફૂલ
Ex. રાત્રીના સમયે બગીચામાં રાતરાણીની સુગંધ ફેલાઈ ગઈ
HOLO COMPONENT OBJECT:
રાતરાણી
ONTOLOGY:
भाग (Part of) ➜ संज्ञा (Noun)
Wordnet:
kasرات رانی
mniꯊꯥꯕꯜꯂꯩ
urdرات کی رانی
એક છોડ જેનું ફૂલ રાત્રે ખીલે છે અને ઘણું જ સુગંધિત હોય છે
Ex. રામકૃષ્ણએ પોતાના ઘરની આગળ રાતરાણી રોપી છે.
MERO COMPONENT OBJECT:
રાતરાણી
ONTOLOGY:
वनस्पति (Flora) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
Wordnet:
urdرات کی رانی , رات رانی