મનુષ્યના શરીરના કાળા, ગોરા, પીળા વગેરે રંગોને કારણે કરવામાં આવતો ભેદ જેને કારણે એને નાના કે મોટા માનવામાં આવે છે અને પોતાના વર્ણ સિવાય બીજા વર્ણના લોકોની સાથે સમાનતાનો વ્યવહાર કરવામાં આવતો નથી
Ex. આજે પણ દુનિયા રંગભેદથી મુક્ત થઇ શકી નથી.
ONTOLOGY:
अवस्था (State) ➜ संज्ञा (Noun)
Wordnet:
benরঙভেদ
hinरंगभेद
kasرَنٛگہٕ فرق
kokरंगभेद
malവാര്ണ്ണവ്യത്യാസം
oriବର୍ଣ୍ଣ ବୈଷମ୍ୟ
sanवर्णभेदः
urdرنگ بھید , فام تفریق