Dictionaries | References

માતા

   
Script: Gujarati Lipi

માતા

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  એક આદરસૂચક શબ્દ જે કોઇ પૂજ્ય કે આદરણીય સ્ત્રી કે દેવીના નામની પહેલાં કે એમને સંબોધિત કરવા માટે પ્રયુક્ત થાય છે   Ex. આ માતા પાર્વતીનું મંદિર છે.
ONTOLOGY:
उपाधि (Title)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
 noun  જન્મ આપનારી સ્ત્રિ   Ex. પુત્ર કુપુત્ર હોય પણ માતા કુમાતા ન હોય./મારી માં એક ગૃહિણી છે./શ્યામા શીલાની સાવકી માં છે.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
Wordnet:
asmমা
benমা
kasموج
marआई
mniꯃꯃꯥ
urdماں , والدہ , مائی , اماں , مادر , ام
 noun  સ્ત્રી જેને ધર્મ, સમાજ, કાનૂન વગેરેના આધારે માં-નો દરજ્જો મળ્યો હોય   Ex. માતાશ્રી મને મારી સગી માં કરતાંય વધારે પ્યાર કરે છે.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
   see : માતાજી, માતૃ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP