પુરાણોમાં વર્ણવેલ એક વટ વૃક્ષ
Ex. પ્રલય સમયે મનુએ પોતાની નૌકા મહાવટ સાથે બાંધી રાખી હતી.
ONTOLOGY:
वृक्ष (Tree) ➜ वनस्पति (Flora) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
મહા મહિનામાં થનરો વરસાદ
Ex. મહાવટને કારણે ઠંડી ઘણી વધી જાય છે.
ONTOLOGY:
प्राकृतिक प्रक्रिया (Natural Process) ➜ प्रक्रिया (Process) ➜ संज्ञा (Noun)