મમરા, સેવ, ટમેટાં, ડુંગળી વગેરેને ભેગાં કરીને તેમાં લસણ, આમલી કે મરચાંની ચટણી નાખીને બનાવાતી એક વાનગી
Ex. મેળામાં અમે લોકોએ ભેળ ખાધી.
ONTOLOGY:
खाद्य (Edible) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benভেলপুরি
hinभेल
kokभेळ
malഭേല്
marभेळ
oriଭେଲ୍
urdبھیل