કોઇ એકમના રૂપમાં સૂચિત કરીને અવકાશ, પરિમાણ, વય વગેરેની સંપૂર્ણતા
Ex. એ કટોરો ભરેલું દૂધ પી ગયો.
ONTOLOGY:
अवस्था (State) ➜ संज्ञा (Noun)
જેમાં કંઇક ભરવામાં આવ્યું હોય
Ex. માં આજે ભરેલા કારેલાં બનાવી રહી છે.
ONTOLOGY:
संबंधसूचक (Relational) ➜ विशेषण (Adjective)
ભોજન માટે તૈયાર કે વ્યવસ્થિત કરેલું વિશેષકર જેના પર વ્યંજન સજાવવામાં આવ્યા હોય
Ex. ખાનારાઓ વ્યંજનોથી ભરેલા ટેબલની ચારે બાજુ બેસી ગયા.
ONTOLOGY:
अवस्थासूचक (Stative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective)
જેના પર કંઇક હોય (ખાસ કરીને ભારના રૂપમાં)
Ex. ફૂલોથી ભરેલી ડાળીઓ નમી ગઇ છે.
ONTOLOGY:
संबंधसूचक (Relational) ➜ विशेषण (Adjective)
Wordnet:
mniꯂꯨꯝꯊꯔꯕ
panਲੱਦਿਆ ਹੋਇਆ
urdلدا , لداہوا
જેટલું વધારેમાં વધારે સમાઈ શકતું હોય એટલું સમાવેલું
Ex. તળાવ પાણીથી ભરેલું છે.
ONTOLOGY:
अवस्थासूचक (Stative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective)
પૂર્ણ રીતે ભરાયેલું
Ex. એણે મારા હાથમાં દૂધથી ભરેલો ગ્લાસ પકડાવી દીધો.
ONTOLOGY:
अवस्थासूचक (Stative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective)
Wordnet:
malനിറഞ്ഞു കവിഞ്ഞ
mniꯑꯊꯟꯕ