Dictionaries | References

બંગડી

   
Script: Gujarati Lipi

બંગડી     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  સ્ત્રીઓનું કાંડે પહેરવાનું કાચનું કે ધાતુંનું ઘરેણું   Ex. શીલાએ સોનાની બંગડી પહેરી હતી.
HYPONYMY:
કડલી
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
કાંબડી કંકણ કટક વલય આવાપ
Wordnet:
asmখাৰু
bdआसान
benকঙ্কন
hinकंगन
kanಕಂಕನ
kasبٕنٛگٕر
kokकांकणां
malവള
marकंगण
nepचुरा
oriକଙ୍କଣ
panਕੰਗਨ
noun  હાથની ચૂડિયોની સાથે પહેરવાનું એક આભૂષણ જે લાખ કે શીશાનું બનેલું હોય છે   Ex. શીલા ચૂડિયોની સાથે બંગડી પણ પહેરે છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
benব্যাঙ্গেল
hinबंगली
malബംഗലി
oriଶଂଖା
panਬੰਗੜੀ
tamபெங்காலி
telఅంచుగాజులు
urdبنگلی , بنگڑی , بنگوری , بنگری
noun  શોભા માટે હાથીના દાંત પર ચઢાવવામાં આવતી પીતળની વસ્તુ જે ચૂડીના આકારની હોય છે   Ex. આ હાથીના દાંત પર બંગડી મઢેલી છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
benমুহালা
hinमुहाला
kasدٲیرٕ , مُہالا
kokवळे
oriମୁହାଲା
panਮੁਹਾਲਾ
urdمہالا

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP