Dictionaries | References

ફેરિયો

Script: Gujarati Lipi

ફેરિયો

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  ફરી-ફરીને છૂટક સોદા વેચનાર નાનો વેપારી   Ex. ગામડાંમાં કેટલાક લોકો જરૂરી સામાન ફેરિયા પાસેથી ખરીદી લે છે.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  પરચૂરણ વસ્તુઓ વેચનાર   Ex. માંએ ફેરિયા પાસેથી સોય, દોરા વગેરે ખરીદ્યું.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  ફરી-ફરીને વસ્તુઓ વેચનાર વ્યક્તિ   Ex. ફેરિયાનો અવાજ સાંભળતાં જ બાળકો ઘરની બહાર દોડ્યા.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP