ફકીર જેવું
Ex. વાત-વાતમાં ઝગડનાર મહેશ આજે ફકીરી જીવન વ્યતિત કરી રહ્યો છે.
ONTOLOGY:
संबंधसूचक (Relational) ➜ विशेषण (Adjective)
ફકીર હોવાની અવસ્થા કે ભાવ
Ex. જે સુખ ફકીરીમાં છે તે દુનિયાદારીમાં નથી.
ONTOLOGY:
अवस्था (State) ➜ संज्ञा (Noun)
Wordnet:
kasفقیٖری , فقیٖرگی
urdفقیری , درویشی