ખાવા કે પીવાની વસ્તુ જે દેવતાને ચઢાવવામાં આવે છે
Ex. કથા પૂર્ણ થયા પછી પ્રસાદ વહેંચવામાં આવ્યો.
ONTOLOGY:
खाद्य (Edible) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
પ્રસાદી પરસાદ પરસાદી
Wordnet:
benপ্রসাদ
hinप्रसाद
kasپرٛساد
kokप्रसाद
sanप्रसादः
urdپرساد , تبرک