Dictionaries | References

પેટંટ

   
Script: Gujarati Lipi

પેટંટ     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  કોઇ આવિષ્કાર, નિર્માણ વગેરે પર પૂર્ણ અધિકાર જેના દ્વારા એ અધિકારી વ્યક્તિ, કંપની વગેરે એ વસ્તુને બનાવી, વેચી વગેરે શકે છે   Ex. એ એક આયુર્વેદિક દવાની પેટંટ કરાવા ઇચ્છે છે.
ONTOLOGY:
अवस्था (State)संज्ञा (Noun)
SYNONYM:
પેટન્ટ્સ પેટન્ટ અધિકાર
Wordnet:
benপেটেন্ট
hinपेटेंट
kasپیٹیٚٹ
oriପେଟେଣ୍ଟ
sanस्वाम्यम्
noun  એ સરકારી પત્ર જેની પર એ લખેલું હોય કે અમુક વસ્તુની પેટંટ અમુક વ્યક્તિ, કંપની વેગેરેને આપવામાં આવે છે   Ex. જ્યાં સુધી પેટંટ હાથમાં નહીં આવે ત્યાં સુધી કશું જ કરી શકાય તેમ નથી.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
પેટન્ટ્સ પેટન્ટ અધિકાર - પત્ર પેટન્ટ પરવાના
Wordnet:
benপেটেন্ট
hinपेटेंट
marस्वामित्व अधिकारपत्र
oriପେଟେଣ୍ଟ
sanस्वाधिकारपत्रम्
noun  કોઈ વસ્તુની શોધને એ વસ્તુ પર પૂર્ણ અધિકાર આપતો દસ્તાવેજ   Ex. અમેરિકાએ હળદર, બાસમતિ ચોખા, લીમડો જેવી ભારતીય વસ્તુઓ પર પેટંટ પ્રાપ્ત કરવાની કોશિશ કરી.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
એકસ્વ એકસ્વકૃત
Wordnet:
asmপেটেণ্ট
bdमावमोनथाइ
benপেটেন্ট
hinपेटंट
kanಸ್ವಾಮ್ಯ ಹಕ್ಕು
kasپیٛٹَنٹ
kokपेटण्ट
malപേറ്റന്റ്
marएकस्व
mniꯄꯦꯇꯦꯅꯇ꯭
nepपेटेन्ट
oriପେଟେଣ୍ଟ
panਰਾਖਵਾ ਹੱਕ
sanविशेषाधिकारपत्रम्
tamதனிக்காப்புரிமை
telహక్కుపొందు
urdپیٹنٹ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP