જવના લોટની બનાવેલી નાની ટીકડી કે બાટી જે કપાલમાં પકાવવામાં આવતી હતી
Ex. યજ્ઞમાં પુરોડાશના ટુકડા કાપી અને મંત્ર બોલીને દેવતાઓ માટે આહુતિ આપવામાં આવતી હતી.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benপুরোডাশ
kasپُروڑاش
malപുരോടശ
oriପୁରୋଡାଶ
panਪੁਰੋਡਾਸ਼
sanपुरोडाशः
tamபுரோடாஸ்
telఅవిస్సు
urdپُروڈاش
યજ્ઞમાંથી બચેલી હવિ
Ex. પુરોડાશને કાગડા ખાઈ રહ્યા હતા.
ONTOLOGY:
वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
પુરોડાશ બનાવતી વખતે બોલવામાં આવતા મંત્ર
Ex. મનુ પુરોડાશ બોલતો રહ્યો.
ONTOLOGY:
गुणधर्म (property) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
tamபுராடோஸ்
telపిండప్రదానమంత్రం
urdپُراڈوش