Dictionaries | References

પારકું

   
Script: Gujarati Lipi

પારકું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  પોતાના કુટુંબ કે સમાજની બહારનો વ્યક્તિ   Ex. પારકાનો પણ આદર કરવો જોઈએ.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
 adjective  બીજાનું કે બીજાથી સંબંધિત   Ex. પારકી પંચાતમાં ન પડવું જોઈએ./ આ પારકી સંપત્તિ છે.
MODIFIES NOUN:
ONTOLOGY:
संबंधसूचक (Relational)विशेषण (Adjective)
 adjective  પોતાના કુટુંબ કે સમાજની બહારનું   Ex. એ પારકા લોકોની પણ મદદ કરે છે.
MODIFIES NOUN:
ONTOLOGY:
संबंधसूचक (Relational)विशेषण (Adjective)
 noun  જે પોતાનું ના હોય   Ex. અનાત્મને પોતાનું સમજવાના કારણે જ આપણે માયામાં ફસાઇ જઈએ છીએ./હિન્દુ દર્શન જગતને અનાત્મ બતાવે છે.
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : પરાયું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP