ઝાડનાં પાંદડાં ખરી પડે તે ઋતુ
Ex. પાનખર પછી વસંત ઋતુનું આગમન થાય છે.
ONTOLOGY:
ऋतु (Season) ➜ समय (Time) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
mniꯅꯥꯀꯦꯟꯊꯥ
urdخزاں , پت جھڑ , موسم خزاں વૃક્ષો-છોડ, જંગલ વગેરે જેના પાન વરસમાં એકવાર ખરી પડે છે વિશેષ રીતે ઉત્પાદક્તાના અંત સમયમાં
Ex. આ વનમાં પાનખર વૃક્ષોની સંખ્યા વધારે છે.
ONTOLOGY:
गुणसूचक (Qualitative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective)
Wordnet:
mniꯅꯥꯀꯦꯟ꯭ꯊꯥꯗ꯭ꯃꯅꯥ꯭ꯀꯦꯟꯕ
urdپت جھڑی , خزاں کا
ઝાડ-પાનના પાન ખરવાની ક્રિયા
Ex. બાગોમાં પાનખર ચાલુ છે.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)