Dictionaries | References

પંચાયત

   
Script: Gujarati Lipi

પંચાયત

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  પંચોની સભા જેમાં નાના-મોટા ઝગડા કે વિવાદ વગેરે નિપટાવવામાં આવે છે   Ex. પંચોએ વગર નિર્ણયે જ પંચાયત સમાપ્ત કરી દીધી.
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
 noun  કોઇ વિવાદ કે ઝઘડાને નિપટાવવા માટે ચૂટેલા લોકોનું દળ   Ex. પંચાયતનો નિર્ણય ન માનવાથી ગામલોકોએ શ્યામુનો હુક્કો પીવાનું બંધ કરી દીધું.
MERO MEMBER COLLECTION:
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP