Dictionaries | References

પંગુ

   
Script: Gujarati Lipi

પંગુ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 adjective  જેનાં બન્ને પગ ભાંગેલા હોય   Ex. પંગુ વ્યક્તિ પૈડાંવાળી ખુરસી ઉપર બેસીને ચાલી શકે છે.
MODIFIES NOUN:
ONTOLOGY:
अवस्थासूचक (Stative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
 noun  એક વાત રોગ જે મનુષ્યના પગમાં થાય છે   Ex. સીમાંત પંગુથી પીડિત છે.
ONTOLOGY:
रोग (Disease)शारीरिक अवस्था (Physiological State)अवस्था (State)संज्ञा (Noun)
Wordnet:
benশনৈশ্চর বাত রোগ
kasشنیشچَر , پنٛگُو
urdگٹھیا , وجع مفاصل
 noun  એક પ્રકારના સાધુ જે ભિક્ષાવૃત્તિ, મળમૂત્રોત્સર્ગ કે અન્ય કામો માટે દિવસમાં એક યોજનથી વધારે દૂર જતા નથી   Ex. એક પંગુ પીપળના ઝાડ નીચે આરામ કરી રહ્યો છે.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
   see : લંગડો, લંગડું, લંગડું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP