Dictionaries | References

નારંગી

   
Script: Gujarati Lipi

નારંગી

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  નારંગીની છાલ જેવો રંગ કે પીળાશ પડતો લાલ રંગ   Ex. ચિત્રકાર પોતાના ચિત્રને નારંગી રંગથી રંગી રહ્યો છે
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 adjective  નારંગીના છોડાના જેવા રંગનું કે પીળાશ પડતું લાલ રંગનું   Ex. શીલા મારંગી પરિધાનમાં સુંદર લાગી રહી છે.
MODIFIES NOUN:
ONTOLOGY:
रंगसूचक (colour)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
 noun  લીંબુની જાતિનું એક મધ્યમ આકારનું ઝાડ   Ex. નારંગીના ફળ મીઠા, સુગંધિત અને રસદાર હોય છે.
MERO COMPONENT OBJECT:
નારંગી
ONTOLOGY:
वृक्ष (Tree)वनस्पति (Flora)सजीव (Animate)संज्ञा (Noun)
Wordnet:
 noun  લીંબુની જાતિનું એક ફળ જે ગળ્યું, સુગંધિત અને રસદાર હોય છે   Ex. તે દરરોજ નારંગીનો રસ પીવે છે.
HOLO COMPONENT OBJECT:
નારંગી
ONTOLOGY:
खाद्य (Edible)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP