જાપાનનું એક શહેર જેનો મતલબ થાય છે - લાંબો દ્વીપકલ્પ અને જ્યાં દ્વિતીય વિશ્વયુદ્ધ દરમ્યાન અમેરિકાએ પરમાણુ બોમ્બ નાખ્યો હતો.
Ex. નાગાસાકીમાં નવ ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસમાં બોમ્બ નખાયો હતો જેનાથી પચાસ હજાર લોકોનું મૃત્યુ થયું હતું.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benনাগাসাকি
hinनागासाकी
kasناگاساکی
kokनागासाकी
marनागासाकी
oriନାଗାସାକୀ
panਨਾਗਾਸਾਕੀ
sanनागासाकीनगरम्