Dictionaries | References ન નટસાલ Script: Gujarati Lipi Meaning Related Words નટસાલ ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati Rate this meaning Thank you! 👍 noun શરીરમાં ચુભેલા કાંટાનો એ ભાગ જે તૂટીને શરીરની અંદર જ રહી ગયો હોય Ex. શ્યામા સોયની મદદથી નટસાલને કાઢવાનો પ્રયત્ન કરી રહી છે. ONTOLOGY:भाग (Part of) ➜ संज्ञा (Noun)Wordnet:hinनटसाल kasکوٚنڈ kokशल्य malഉള്ളില് തറഞ്ഞിരിക്കുന്ന മുള്ള് marकाट्याचे टोक oriଖୁଞ୍ଚା panਨਟਸਾਲ tamஉடம்பில் குத்திய முள்ளின் உட்பகுதி urdکانٹےکا ٹکڑا noun બાણની ફલ જે તૂટીને શરીરની અંદર જ રહી ગઈ હોય Ex. પશુ-ચિકિત્સકે શલ્યક્રિયા દ્વારા હરણના પેટમાંથી નટસાલને બહાર કાઢી. ONTOLOGY:भाग (Part of) ➜ संज्ञा (Noun)Wordnet:benনটসাল kasکانہٕ پھل , پھل oriଭଙ୍ଗାତୀର tamஉடம்பில் தைத்த அம்பின் உட்பகுதி urdتیرکاٹکڑا noun શરીરમાં ચુભેલી એ ફાંસ જે બહુ નાની હોવાથી કાઢી શકાતી નથી Ex. લાકડું ફાડતી વખતે મારા હાથમાં એક નટસાલ પેસી ગઈ. ONTOLOGY:प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:kokकूस malഉള്ളില് തറഞ്ഞിര്ക്കുന്ന ആര് urdلکڑی کاٹکڑا noun એ સણકો કે માનસિક વ્યથા જે કાયમી તો ન રહે પણ સમયે--સમયે કોઇ વાત કે મનુષ્યના સ્મરણથી થાય Ex. નટસાલ ક્યારેક-ક્યારેક મને ઉદાસ કરી દે છે. ONTOLOGY:मानसिक अवस्था (Mental State) ➜ अवस्था (State) ➜ संज्ञा (Noun) SYNONYM:ફાંસWordnet:malവേദനിപ്പിക്കുന്ന ഓര്മ്മകള് oriପୀଡ଼ାଦାୟକ ସ୍ମୃତି panਨਟਸਾਲ tamபழைய எண்ணம் urdپھانس , خلش , روحانی تکلیف Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP