Dictionaries | References

ધારાવાહિક

   
Script: Gujarati Lipi

ધારાવાહિક

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 adjective  એક સૂત્રમાં ધારાના રૂપમાં અટક્યા વગર આગળ વધનારું કે ચાલનારું   Ex. એમનો ધારાવાહિક લેખ દર શનિવારે સમાચારપત્રમાં આવે છે.
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
 noun  ટીવી, રેડિયો વગેરે પર ચાલતું તે ઘટના-ક્રમ પ્રધાન નાટક વગેરે જે કોઇ વિશેષ ચરિત્રોની રોજબરોજની જિંદગીને દર્શાવે છે   Ex. મને ટીવી પર આવતી બધી ધારાવાહિકની વાર્તાઓ એક સમાન લાગે છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP