તે ખેતર જેમાં પહેલા બી વાવવામાં આવે છે અને પછી ઉપાડીને બીજા ખેતરમાં રોપવામાં આવે છે
Ex. મજૂર ધરુવાડિયામાં ધરુ ઉપાડી રહ્યો છે.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benবিয়াড়ি
hinबियाड़
kanಬೀಜದ ಪಾತಿ
malവിത്തിറക്കല് നിലം
oriତଳିବିଲ
panਬਿਆੜ
tamநாற்று
telనారుమడి
urdبِیاڑ