કોઇની પાસે પોતાની માંગ પૂરી કરાવા કે તેને કોઇ અનુચિત કામ કરવાથી રોકવા માટે તેની પાસે કે તેના દ્વાર પર અડીને બેસવાની ક્રિયા
Ex. ધરણાનું આયોજન રાષ્ટ્રવ્યાપી ભ્રષ્ટાચારના વિરોધમાં કરવામાં આવ્યું હતું./ પોલીસ કેદમાં થયેલા મૃત્યુની તપાસ માટે લોકોએ થાણા પર ધરણા કર્યા.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benধরনা
kasدَرنہٕ
malധര്ണ്ണ
tamமறியல் செய்தல்
telధర్నా
urdدھرنا