Dictionaries | References

દીક્ષાંત

   
Script: Gujarati Lipi

દીક્ષાંત

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 adjective  દીક્ષાના અંતમાં થનારું   Ex. વિશ્વવિદ્યાલયના નિર્દેશકના દીક્ષાંત ભાષણ પછી વિદ્યાર્થીઓને ઉપાધિ, પ્રમાણ-પત્ર વગેરે પ્રદાન કરવામાં આવ્યા.
MODIFIES NOUN:
ONTOLOGY:
अवस्थासूचक (Stative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
 noun  કોઈ મહાવિદ્યાલયના ભણતરનો સફળતાપૂર્વક અંત   Ex. આ વર્ષે દીક્ષાંત સમારોહની અધ્યક્ષતા માનનીય પ્રાચાર્ય ભટ્ટાચાર્યએ કરી.
ONTOLOGY:
भौतिक अवस्था (physical State)अवस्था (State)संज्ञा (Noun)
 noun  તે અવભૃથ યજ્ઞ કે સ્નાન જે કોઇ યજ્ઞના અંતમાં તેની ત્રુટિયો કે દોષોની શાંતિ માટે હોય   Ex. ઋષિયોએ રાજાનો દીક્ષાંત કરાવ્યો.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP