દિવસના સમયે જાગતા રહીને પણ સ્વપ્નની જેમ જાત જાતની અસંભવ કલ્પનાઓ કરવાની ક્રિયા
Ex. સીતા દિવસનો અડધો સમય દિવાસ્વપ્નમાં વિતાવે છે.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
મનોરાજ્ય કલ્પનાવિહાર તરંગ કલ્પના
Wordnet:
asmদিবাস্বপ্ন
bdसिमां गोथां
benদিবাস্বপ্ন
hinदिवा स्वप्न
kanಹಗಲುಗನಸು
kasدُہلۍ خواب , خٲبٕنٛۍ
kokदिसासपन
malദിവാസ്വപ്നം
marदिवा स्वप्न
mniꯃꯪꯂꯥꯟ꯭ꯁꯥꯒꯠꯄ
oriଦିବାସ୍ୱପ୍ନ
panਜਾਗਦੇ ਸੁਪਨੇ
sanदिवास्वप्नम्
tamபகற்கனவு
telపగటి కల
urdدن کا خواب