Dictionaries | References

ઝૂલ

   
Script: Gujarati Lipi

ઝૂલ     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  ચોપગાની પીઠ પર શોભા માટે નાખવાનું ચોરસ વસ્ત્ર   Ex. ઘોડાની પીઠ પર રેશમી ઝૂલ સુશોભિત હતી.
HYPONYMY:
ગજગાહ પાખર દામની
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
hinझूल
marझूल
tamஅம்பாரி
telజీన్
urdجھول
noun  બહુ જ ઢીલું-ઢફ વસ્ત્ર જે પહેરવાથી ભદ્દુ લાગે   Ex. પૌહારીએ ઝૂલ પહેરી છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
benআলখাল্লা
malനേർത്ത വസ്ത്രം
tamவாகனங்கள் மீது போடப்படும் துணி
telవదులువస్త్రం
noun  ગાઉનની પાછળનો લાંબો ભાગ જે જમીનને અડતો હોય   Ex. લગ્નમાં આવેલ વિદેશી મહિલાના (ગાઉનની) ઝૂલ જમીન પર ઘસાઇ રહી હતી.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
hinपुछल्ला
kokट्रेन
oriଗାଉନ କାନି
urdپچھلا , ٹرین

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP