Dictionaries | References

ઝૂડિયું

   
Script: Gujarati Lipi

ઝૂડિયું     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  તે વાંકી છરી કે લાકડું જે અનાજ ઝૂડવાના કામમાં આવે છે   Ex. ખેડૂત ઝૂડિયું માંગવા ગયો છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
benঅখানি
hinअखानी
malഅഖാനി
mniꯆꯩꯔꯣꯡ
oriବେଙ୍ଗଳା ଆଙ୍କୁଡ଼ା
panਅਖਾਨੀ
tamகவண்டி
urdاکھانی
noun  ચાર-પાંચ હાથ લાબું લાકડું જેનાથી ખેડૂત ખળામાં કાપેલા પાકને જરૂર પડ્યે આમ-તેમ ફેરવે છે   Ex. ખેડૂત કાપેલા પાકને સૂકાવા માટે ઝૂડિયા વડે ઉપર-નીચે કરી રહ્યો છે.
MERO STUFF OBJECT:
કાઠ
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
benঅখৈনি
hinअखैनी
malഅഖൌനി
oriବଙ୍କୁଲି
panਸਲੰਘਾ
tamதடிக்கழி
urdاکھینی , جیلی , پانچا
noun  એ લાકડું જેનાથી ઝૂડીને ઊન સાફ કરાય છે   Ex. મનોહર ઝૂડિયાથી ઊન ઝૂડીને સાફ કરી રહ્યો છે.
MERO STUFF OBJECT:
કાઠ
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
benতাগসা
hinतगसा
kasدٔبِنۍ لوٚٹھ
malതല്ല് കട്
oriତଗସା
panਤਗਸਾ
tamதகசா
telఅనర్థం
urdتگسا

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP