વધારે પડતું ભરાઇ જવાને કારણે પાણીનું છલકાઇને જ્યાં-ત્યાં વહેવાની ક્રિયા
Ex. નદી છલકાતાં બંધ તૂટી ગયો.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
malകരകവിഞ്ഞ് ഒഴുകല്
urdچھلکنا , چھلچھلانا
કોઇ પાત્રના તરલ પદાર્થને હલાવીને બહાર પાડવું
Ex. બાળકે દૂધનો ગ્લાસ છલકાવી દીધો.
ONTOLOGY:
भौतिक अवस्थासूचक (Physical State) ➜ अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
ઝટકો કે ધક્કો લાગવાને કારણે વેગસાથે ઉપર ઊઠવું
Ex. ગોવાલણની માથે મૂકેલ ગાગરમાંથી પાણી છલકાઇ રહ્યું છે.
ONTOLOGY:
अनैच्छिक क्रिया (Verbs of Non-volition) ➜ क्रिया (Verb)