વરસાદ કે તાપથી બચવા કપડાં વગેરેનું એક આવરણ જેમાં લગાવેલા ધાતુ કે લાકડાના ડંડાને હાથમાં પકડવામાં આવે છે
Ex. વરસાદમાં પલળવાથી બચવા માટે લોકો છત્રી લગાવે છે.
HYPONYMY:
છત્ર છત્રી પેરશૂટ
MERO COMPONENT OBJECT:
કાપડ
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
છત્તર છત્ર આફતાબગીરી આતપત્ર સારંગ
Wordnet:
asmছাতি
benছাতা
hinछाता
kanಛತ್ರಿ
kasچھاتہٕ
kokसत्री
malകുട
marछत्री
mniꯁꯥꯇꯤꯟ
nepछाता
oriଛତା
panਛਤਰੀ
sanछत्रम्
telగొడుగు
urdچھاتا , چھتری ,
તે છત્ર જે આકારમાં નાનું હોય
Ex. વરસાદ, તાપ વગેરેમાં શહેરી મહિલાઓ છત્રીનો ઉપયોગ કરે છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmছাতি
bdसाथा
benছোটো ছাতা
hinछतरी
kanಕೊಡೆ
kasچٔھتٕر
malകുട
marछोटी छत्री
mniꯁꯥꯇꯤꯟ
oriଛୋଟ ଛତା
tamகுடை
telగొడుగు
urdچھتری , چھوٹاچھاتا