Dictionaries | References

ચીકાશ

   
Script: Gujarati Lipi

ચીકાશ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  ચીકણું હોવાની અવસ્થા અવસ્થા   Ex. વાસણ ઘસવા છતાં તેલની ચીકાશ ના ગઈ.
ONTOLOGY:
अवस्था (State)संज्ञा (Noun)
 noun  ચીકણું અને ચીકટપણું હોવાની અવસ્થા કે ભાવ   Ex. ખાંડની ચાસણીમાં ચીકાશ હોય છે
ONTOLOGY:
गुण (Quality)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  કોઇ ચીકણી વસ્તુનો એ ગુણ જેની અનુભૂતિ એને અડકવાથી થાય છે   Ex. ચીકાશને કારણે એ ચોકલેટ નથી ખાતો.
ONTOLOGY:
गुण (Quality)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  તેલ, ઘી વગેરે ચીકણા પદાર્થ   Ex. વાહનના ભાગને ઘસાવાથી બચાવવા માટે પણ ચીકશ
HYPONYMY:
પેટ્રોલિયમ જેલી
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : ચીકટ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP