noun તે કાળ જ્યારે ચંદ્રમા ચિત્રા નક્ષત્રમાં હોય છે
Ex.
સ્વાતિનો જન્મ ચિત્રા નક્ષત્રમાં થયો હતો. ONTOLOGY:
अवधि (Period) ➜ समय (Time) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
ચિત્રા નક્ષત્ર ત્વાષ્ટ્રી ત્વાષ્ટ્ર
Wordnet:
benচিত্রা
hinचित्रा
kanಚಿತ್ತಾ
kokचित्रा नक्षत्र
malചിത്തിര നക്ഷത്രം
oriଚିତ୍ରା ନକ୍ଷତ୍ର
sanचित्रा
tamசித்திரை நட்சத்திரம்
telస్వాతి
urdچِترانچھتّر , چِترا ,
noun એક છંદ જેની પાંચમી, આઠમી અને નવમી માત્રા લઘુ અને અંતિમ માત્રા ગુરુ હોય છે
Ex.
ચિત્રાના પ્રત્યેક ચરણમાં સોળ માત્રાઓ હોય છે. ONTOLOGY:
गुणधर्म (property) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
બ્રહ્મરૂપ બ્રહ્મરૂપક
Wordnet:
hinचंचला
kokचंचला
oriଚଞ୍ଚଳା
panਚੰਚਲਾ
noun એક અપ્સરા
Ex.
ચિત્રાનું વર્ણન પુરાણોમાં મળે છે. ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
noun એક રાગિણી
Ex.
ચિત્રાને ભૈરવ રાગની સહચરી માનવામાં આવે છે. ONTOLOGY:
गुणधर्म (property) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benচিত্রা
hinचित्रा
kasچِترا , چِترا راکٔنۍ
marचित्रा
oriଚିତ୍ରା
sanचित्रारागिणी
noun એક વર્ણવૃત્ત જેમાં સોળ વર્ણ હોય છે
Ex.
ચિત્રામાં પહેલા ત્રણ નગણ અને બે યગણ હોય છે. ONTOLOGY:
गुणधर्म (property) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
noun સત્તાવીસ નક્ષત્રોમાંથી એક
Ex.
ચિત્રા ચંદ્રમાના માર્ગમાં પડતું ચૌદમું નક્ષત્ર છે. ONTOLOGY:
समूह (Group) ➜ संज्ञा (Noun)
SYNONYM:
ચિત્રા નક્ષત્ર ત્વાષ્ટ્રી ત્વાષ્ટ્ર
Wordnet:
kanಚಿತ್ತ
kasچِترٛا تارک مَنڑَل
kokचित्रा
malചിത്തിര
oriଚିତ୍ରା
panਚਿਤਰਾ
telచిత్తా
urdچترا , چترانکشتر
See : દુર્ગા, મજીઠ, સુભદ્રા, ઉંદરકની, ગાંડર