એ સ્થાન જેમાં કોઇ ભલી-ભાંતિ પરિચિત હોય
Ex. અલ્હાબાદ તો મારે માટે ઘર છે.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
માણસો દ્વારા બનાવેલું એ સ્થાન, જે દીવાલોથી ઘેરાયેલું હોય છે
Ex. આ ઘરમાં પાંચ કમરા છે./વિધવા મંગલા નારી નિકેતનમાં રહે છે.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
bdन
mniꯌꯨꯝ
urdگھر , مکان , ٹھکانا , آشیانہ , سرائے , رہائش گاہ , قیام گاہ રોગ વગેરેનું મૂળ કારણ
Ex. માંદગી રોગોનું ઘર છે.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)