Dictionaries | References

ગોખરુ

Script: Gujarati Lipi

ગોખરુ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  એક નાનો કાંટાળો છોડ   Ex. પગદંડીની બંને બાજુ બહુ ગોખરું છે.
MERO COMPONENT OBJECT:
ગોખરુ
ONTOLOGY:
वनस्पति (Flora)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  એક નાના કાંટાદાર છોડનું કાંટાદાર ફળ   Ex. ગાયના શરીર પર ગોખરુ ચોંટી ગયા છે.
HOLO COMPONENT OBJECT:
ગોખરુ
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  ધાતુના ગોળ કાંટાળા ટુકડા   Ex. ગોખરુ મોટાભાગે હાથીઓને પકડવા માટે એમના રસ્તામાં પાથરવામાં આવે છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
 noun  ગોટ તથા વાદળના તારાઓની સાથે ગૂંથીને બનાવેલ એક સાજ   Ex. ગોખરુને સ્ત્રીઓ કપડામાં ટાંકે છે.
MERO STUFF OBJECT:
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  એક પ્રકારનું કર્ણાભૂષણ જે ગોખરુના બીજના જેવું હોય છે   Ex. મારી દાદી પાસે ગોખરુ હતા.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
 noun  એક પ્રકારની પાયલ જેમાં ગોખરુના બીજના જેવું અલંકરણ હોય છે   Ex. એનો ગોખરુ કંઇક ખોવાઈ ગયો છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  એક પ્રકારનો છોડ   Ex. ગોખરુના બીજ કાંટાદાર હોય છે.
MERO COMPONENT OBJECT:
ગોખરુ
ONTOLOGY:
वनस्पति (Flora)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  એક કાંટાદાર બીજ   Ex. પગમાં ગોખરુ વાગી ગયો.
HOLO COMPONENT OBJECT:
ગોખરુ
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
tamநெருஞ்சி முள்

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP