તે નાનો ખાડો જેમાં લખોટીની રમત રમનાર લખોટી નાખે છે
Ex. રહીમે સૌથી પહેલા ગબીમાં લખોટી નાખીને દાવ જીતી લીધો.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
મોઈદંડા, ઠેર વગેરેની રમતમાં ખોદવામાં આવતો નાનો ખાડો
Ex. રામુએ ગિલ્લીને ગબીની નજીક ફેંકી.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)