ઉઝરડવાનું સાધન
Ex. મજૂર ખુરચની વડે કઢૈયું ઉઝરડી રહ્યો છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
જૂતાં બનાવવાના કામમાં આવતું એક ઓજાર
Ex. ખુરચની વડે ચામડાને કાતરવામાં આવે છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)