noun સંગણક વિજ્ઞાનમાં એક કે એક થી વધારે સમુહ જેમાં સુચનાની એક એકાંક હોય છે
Ex.
સંગણક આજની તરીખને ત્રણ સુનિશ્ચિત ક્ષેત્રમાં દર્શાવે છે દિવસ,મહિના અને વષર્ ONTOLOGY:
समूह (Group) ➜ संज्ञा (Noun)
Wordnet:
bdजायगा
kasفیٖلڑٕ
kokफोल्डर
malശ്രേണി
mniꯐꯤꯂꯗ꯭
nepक्षेत्र
urdفیلڈ , میدان
noun લોકોનો એ સમૂહ જે સમાજ કે અર્થવ્યવસ્થાનું અંગ હોય છે
Ex.
તે કોઇ સાર્વજનિક ક્ષેત્રમાં કામ કરે છે. / પબ્લિક સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટરમાં ઘણો ફેર હોય છે. ONTOLOGY:
समूह (Group) ➜ संज्ञा (Noun)
Wordnet:
benক্ষেত্র
kanಕ್ಷೇತ್ರ
kasسٮ۪کٹر
kokक्षेत्र
noun જમીનનો એક ટુકડો
Ex.
ગ્રામીણ ક્ષેત્રોમાં હજી પણ વીજળીની સમસ્યા છે. HYPONYMY:
પરાસ તાલુકા કાલિંજર ચૂંટણી ક્ષેત્ર સેક્ટર સીટ વર્જીનિયા બલૂચિસ્તાન કોકણ સિલિકોન વેલી નારાયણી બ્લૉક હમબન્ટોટા સીમાડો અર્ધશહેર ઓંટારિયો પ્રખંડ બુંદેલખંડ મધ્ય-પૂર્વ થ્રી માઈલ આયલેન્ડ બિનજવાદ બીચ રાજ્ય જિલ્લો સ્મશાન પ્રદેશ યુદ્ધભૂમિ માર્ગ દક્ષિણ ઉત્તર ઉદ્યાન વિભાગ ઉપક્ષેત્ર જંગલી વિસ્તાર ક્યારો મગધ આત્રેય હડપ્પા દ્રવિડ કચ્છ પ્લાસી વ્યાસ મુલતાન મેવાડ સામ અર્જુનાયન ફ્યૂર્ડ વિમ્બલ્ડન બાંગડ અત્રેય કોંકણ તૈલંગ બગીચો ગાંધાર પરિહાર મધ્યોત્તર અમેરિકા ઉત્તર-પશ્ચિમી અમેરિકા દક્ષિણ-પૂર્વ અમેરિકા રાજકુમાર-શાસિત પ્રદેશ પુરાતાત્ત્વિક અન્વેષણ વસાહત રાજ્ય ક્ષેત્ર પરગણું ભેજવાળી-ભૂમિ સ્મારકીય ક્ષેત્ર નિર્જન વન પ્રદેશ દાર્જિલિંગ કંબોજ સીમા-ક્ષેત્ર આરક્ષિત ક્ષેત્ર ગ્રીનવીચ વિલેજ બહારનો વિસ્તાર મિથિલા કોતરો રીફ કી સાઉથ નોર્થ કુકુર સાઇબિરીયા માળવા કાઠિયાવાડ લદાખ મારવાડ મંગોલિયા મેસોપોટેમિયા સૌરાષ્ટ્ર લાહૌલ શહેર સ્પીતી શહેર નદીતટ ડબરા અનામ વિદર્ભ મરાઠાવાડા ખંભાત
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
જમીન સ્થાન જગા પ્રદેશ પ્રાંત ભૂખંડ ભૂભાગ ભૂ-ભાગ ભૂમિ
Wordnet:
asmঅঞ্চল
bdओनसोल
benএলাকা
hinक्षेत्र
kanಪ್ರದೇಶ
kokवाठार
malദേശം
marप्रदेश
mniꯂꯝ
nepक्षेत्र
oriକ୍ଷେତ
panਖੇਤਰ
telప్రాంతం
urdعلاقہ , خطہ , دیار , خطہٴ زمیں , کشور , ملک , صوبہ
noun એક માનેલું ક્ષેત્ર જેમાં કોઇ સક્રિય રહે, કામ કરે, સંચાલિત થાય કે તે ક્ષેત્રમાં નિયંત્રિત હોય અથવા તેની શક્તિ જળવાઇ રહે
Ex.
તે શિક્ષણના ક્ષેત્રમાં ઘણો આગળ છે./આ ઉપગ્રહનું ક્ષેત્ર ઘણું વિશાળ છે./આ કાયદાના ક્ષેત્રની બહાર છે./ રાજનૈતિક ક્ષેત્ર ઘણું જ મોટું છે. HYPONYMY:
ખગોળ ક્ષેત્ર રાજ જીવ મંડળ
ONTOLOGY:
मनोवैज्ञानिक लक्षण (Psychological Feature) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benক্ষেত্র
hinक्षेत्र
kanಕ್ಷೇತ್ರ
panਖੇਤਰ
telక్షేత్రం
urdعلاقہ , میدان , رقبہ , حد , ایریا
noun એ સ્થાન જેમાં કોઇ વિશેષ કાર્ય કરવામાં આવે કે થતું હોય અથવા કોઇ વિશેષ કામ માટે આરક્ષિત હોય
Ex.
સૈનિકોના પ્રશિક્ષણ ક્ષેત્રમાં આપણે જઇ શકીએ નહીં. ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
hinक्षेत्र
tamஇடம்
telక్షేత్రం
urdعلاقہ
noun વિકિરણ કરનારા ગ્રહની ચારે બાજુની જગ્યા જેમાં વિદ્યુત ચુમ્બકીય દોલન એવા પ્રકારના બીજા ગ્રહ પર જે તેના સંપર્કમાં ના હોય
Ex.
આ ગ્રહનું ક્ષેત્ર ઘણું શક્તિશાળી છે. ONTOLOGY:
स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmপ্রভাৱ ক্ষেত্র. শক্তি ক্ষেত্র
bdगोहो फोथार
benশক্তি ক্ষেত্র
hinक्षेत्र
kanಕ್ಷೇತ್ರ
kasفییلڈ
kokप्रभाव वाठार
oriକ୍ଷେତ୍ର
panਖੇਤਰ
sanप्रभावक्षेत्रम्
telప్రభావక్షేత్రం
urdدائرہ اثر , علاقہ , خطہ , منطقہ , دائرہ قوت
noun કોઇનો લાંબો કે ફેલાયેલો સ્થાનિક ભાગ કે ક્ષેત્ર
Ex.
આકાશીય ક્ષેત્રમાં ખગોળીય પિંડ સ્થિત છે./ આ ભારતનું કૃષિ ઉત્પાદક ક્ષેત્ર છે. HYPONYMY:
ભૂખંડ એંટાર્કટિક આર્કટિક સર્કલ દૂર
ONTOLOGY:
स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
panਖੇਤਰ
sanक्षेत्रम्
urdعلاقہ , منقطہ , سیکٹر
noun એટલી જમીન એ એક દિવસમાં હળથી ખેડી શકાય
Ex.
ખેડૂત ક્ષેત્ર ખેદ્યા પછી ઘરે આવ્યો. ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benসাঁঝলা
hinसाँझला
malദിശാരാഹിത്യം
oriସାଂଝଲା
panਸਾਂਝਲਾ
tamசாஞ்சலா
urdسانجھلا
See : પત્ની, મેદાન, રાજ્ય ક્ષેત્ર