બાર જ્યોતિર્લિંગોમાંથી એક જે પર્વતીય ક્ષેત્ર ગઢવાલમાં સ્થિત છે
Ex. એવું માનવામાં આવે છે કે સર્વપ્રથમ પાંડવોએ કેદારનાથની પૂજા કરી હતી.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benকেদারনাথ
hinकेदारनाथ
kokकेदारनाथ
malകേദാര്നാഥ്
oriକେଦାରନାଥ
tamகேதார்நாத்
urdکیدارناتھ
ઉત્તરાંચલ રાજ્યનું એક શહેર અને તીર્થ
Ex. કેદારનાથમાં બાર જ્યોતિર્લિંગોમાનું એક જ્યોતિર્લિંગ આવેલું છે.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kasکیدَرناتھ
malകേതാര് നാഥ്
panਕੇਦਾਰਨਾਥ
sanकेदारनाथम्