Dictionaries | References

કુસુમ

   
Script: Gujarati Lipi

કુસુમ     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  એક રાગ જેને મેઘરાગનો પુત્ર માનવામાં આવે છે   Ex. કુસુમ બપોરના સમયમાં ગાવાય છે.
ONTOLOGY:
गुणधर्म (property)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
benকুসুম
kasکُسُم
kokकुसुम
malകുസുമ രാഗം
oriକୁସୁମ ରାଗ
panਕੁਸੁਮ
sanकुसुमः
tamகுசும்
urdکُسُم
noun  એક છોડ જેમાં પીળા રંગના ફૂલ લાગે છે   Ex. કુસુમના બીજમાંથી તેલ કાઢવામાં આવે છે.
HYPONYMY:
કૌસુંભ
ONTOLOGY:
वनस्पति (Flora)सजीव (Animate)संज्ञा (Noun)
SYNONYM:
કુસુંભ અગ્નિશિખા
Wordnet:
hinकुसुम
marकुसुंब
oriକୁସୁମ ଗଛ
panਕੁਸੁਮ
sanकुसुम्भः
urdکسم , قرطم
noun  નાનાં નાનાં વાક્યોવાળું ગદ્ય   Ex. આ કુસુમોના ભાવ કેટલા સરસ છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
kokकुसूम
marलघुवाक्यांचे गद्य
oriକୁସୁମ ଗଦ୍ୟ
urdچھوٹے جملوں پرمبنی نثر
noun  એક પ્રકારનો છંદ   Ex. કવિની કુસુમ રચના ખૂબ જ રોચક છે.
ONTOLOGY:
गुणधर्म (property)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
oriକୁସୁମ ଛନ୍ଦ
urdکسم
noun  આંખનો એક રોગ   Ex. આ કુસુમ માટેની સારી દવા છે.
ONTOLOGY:
रोग (Disease)शारीरिक अवस्था (Physiological State)अवस्था (State)संज्ञा (Noun)
Wordnet:
malകുസുമ രോഗം
oriକୁସୁମ ରୋଗ
sanकुसुमम्
urdآشوب چشم , آنکھوں کی سوزش
See : ફૂલ, રજ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP