દીવાલો વગેરે બનાવતી વખતે તેની સીધ માપવાનું એક પ્રકારનું દોરાવાળું લટકણિયું સાધન
Ex. રાજમિસ્ત્રી દીવાલ પર ઓળંબો લટકાવી રહ્યો છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
ઓળંભો ઓળિંભો અધોલંબ
Wordnet:
benওলনদড়ি
hinसाहुल
kokओळंबो
malതൂക്ക് ഗുണ്ട്
marओळंबा
oriଓଳମ
panਸਾਹੁਲ
tamநூற்குண்டு
telవడంబం
urdساہول , ساہل , پنسال