પૃથ્વીના દક્ષિણ ધ્રુવનો અત્યધિક ઠંડો મહાદ્વીપ જ્યાં તેર હજાર ફૂટ જાડો બરફ જમા છે
Ex. ઍન્ટાર્કટિકા ઓસ્ટ્રેલિયાથી બેગણો મોટો છે.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
ઍન્ટાર્કટિકા મહાદ્વીપ
Wordnet:
benঅ্যান্টার্কটিকা
hinअंटार्कटिका
kanಅನ್ಟಾರ್ಕ್ ಟಿಕ್
kasاٮ۪نٹارٹِکا
kokअंटार्कटिका
malഅണ്ടാര്ട്ടിക്ക
marअंटार्क्टिका
oriଆଣ୍ଟାର୍ଟିକା ମହାଦ୍ବୀପ
panਐਂਟਾਰਕਟਿਕਾ