મન કે બુદ્ધિની કોઇ નવી ચિંતનશક્તિ કે સૂઝ
Ex. તમે તમારા મનની ઊપજને તમારી પાસે જ રાખો.
ONTOLOGY:
अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kasوٲخلات
oriଉତ୍ପନ୍ନବସ୍ତୁ
ગવાતી ચીજની સુંદરતા વધારવા માટે એમાં જોડાયેલા તાન સિવાય કંઇક નવા તાન, સ્વર વગેરે પોતાની તરફથી ઉમેરવાની ક્રિયા
Ex. સંગીતકારની ઊપજથી ગાનની સરસતા વધી ગઇ.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benউপযোজন
malകൂട്ടിചേര്ക്കലുകള്
oriଉପଜ