અમુક સ્થાનોમાં મૃતકના અગ્નિ-સંસ્કારના બીજા, ત્રીજા કે ચોથા દિવસે સ્મશાનમાં જઇને એની અસ્થિઓ વીણવાની ક્રિયા
Ex. એ ઉઠાવણી પછી તરત કામ પર ચાલ્યો ગયો.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
sanअस्थिदेश्यः अस्थ्युच्चयः
ઉઠાવા કે ઉઠાવીને રાખવાની મજૂરી
Ex. અનાજ ઉઠાવનારા લોકો ઉઠાવણી લેવા આવ્યા છે.
ONTOLOGY:
वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)