Dictionaries | References

ઇડા

   
Script: Gujarati Lipi

ઇડા

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  વૈવસ્વત મનુની બીજી પત્ની   Ex. ઇડાનું વર્ણન પુરાણોમાં મળે છે.
ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  દક્ષની એક કન્યા   Ex. ઇડાનું લગ્ન કશ્યપ ઋષિ સાથે થયું હતું.
ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  આકાશની અધિષ્ઠાત્રી દેવી   Ex. ઇડાનો ઉલ્લેખ ધર્મગ્રંથોમાં મળે છે.
ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  યજ્ઞમાં આપવામાં આવતી એક વિશેષ પ્રકારની આહુતિ   Ex. ઇડા પ્રયાજ અને અનુયાજની વચ્ચે આપવામાં આવે છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  એક યજ્ઞપાત્ર   Ex. પંડિતે યજમાનને ઇડાથી આહુતિ હોમવાનું કહ્યું.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  શરીરમાં મેરુદંડની જમણી તરફની એક નાડી   Ex. ઇડા કરોડરજ્જુથી થઈને નાક સુધી આવે છે.
ONTOLOGY:
शारीरिक वस्तु (Anatomical)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
urdاِیڈا , اِینگلا , چندرناڑی
   see : પૃથ્વી, ગાય, હવિ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP