દીવાની ન્યાયાલયથી મળેલો જય-પત્ર કે હુકમનામું કાર્યાંવિત કરાવા માટે કરવામાં આવતી કાર્યવાહી
Ex. પિતાજી ઇજરાય માટે ન્યાયાલય ગયા છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
લાગુ કે પ્રચલિત કરવા કે વ્યવહારમાં લાવવાની ક્રિયા
Ex. કંપનીના નવા ઉત્પાદનોના ઇજરાયમાં આટલું મોડું કેમ થઇ રહ્યું છે?
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
hinइजरा
kokइजरा
sanप्रचलनम्