ઇંદ્રનો દરબાર જે સ્વર્ગમાં છે
Ex. કહેવાય છે કે ઇંદ્રસભામાં પરીઓ નાચે છે.
ONTOLOGY:
पौराणिक स्थान (Mythological Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benইন্দ্রসভা
hinइंद्रसभा
kasاِنٛدراز سُنٛد دَربار
kokइंद्रसभा
marइंद्रसभा
oriଇନ୍ଦ୍ରସଭା
sanइन्द्रसभा
urdاِندرسبھا
ભોગવિલાસની બધી સામગ્રીથી યુક્ત ઘણું જ સુંદર તથા સજાવેલું ભવન કે સ્થાન
Ex. આ ઇંદ્રસભા લગભગ બધા રાજનેતાઓ, વેપારીઓ તથા કેટલાય નામી લોકોનો અડ્ડો છે.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)