Dictionaries | References

આસવ

   
Script: Gujarati Lipi

આસવ     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  ફળો વગેરેના ખમીરને નીચોવીને બનાવેલું એક પ્રકારનું મદ્ય   Ex. આસવ એટલો નશાકારક નથી હોતો.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
benআসব
oriଆସବ ମଦ
sanआसवः
urdآسَو
noun  વૈદકમાં પ્રયુક્ત એ પોષ્ટિક પેય જેને કંઇક વિશિષ્ટ પ્રકારથી બનાવાય છે   Ex. દ્રાક્ષાસવ ક્ષુધાવર્ધક છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
noun  કોઇ એવો મધુર અને માદક પદાર્થ જેનું કોઇ રૂપમાં પાન કરવામાં આવે છે   Ex. કામુકને માટે અધરાસવનું પાન મદિરા પાનથી અધિક આનંદદાયક હોય છે.
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
urdاَدھراسَو
noun  કોઇ પણ ઉત્તેજક અથવા બળવર્ધક પદાર્થ કે વાત   Ex. વૈદ્ય દ્વારા આપેલા આસવ ખાધા પછી એની કમજોરી ચાલી ગઇ.
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
benপাচন
See : આસવિત જલ, અર્ક

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP