એક છંદ જેમાં પ્રત્યેક ચરણમાં અગિયાર માત્રાઓ અને અંતમાં જગણ હોય છે
Ex. આ પદ્ય આભીરનું ઉદાહરણ છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
એક પ્રાચીન જનપદ જેમાં ગોપ જાતિના લોકો રહેતા હતા
Ex. આભીર લોકો સુખી અને સંપન્ન હતા.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
એક રાગ જેને ભૈરવ રાગનો પુત્ર કહેવામાં આવે છે
Ex. મનોહર આભીર ગાઈ રહ્યો છે.
ONTOLOGY:
गुणधर्म (property) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)