Dictionaries | References

આફતાબી

   
Script: Gujarati Lipi

આફતાબી

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 adjective  સૂર્યથી સંબંધિત   Ex. સૂર્યગ્રહણ એક આફતાબી ઘટના છે.
ONTOLOGY:
संबंधसूचक (Relational)विशेषण (Adjective)
 adjective  તડકામાં પકાવેલું   Ex. આ આફતાબી ગોળ છે.
MODIFIES NOUN:
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
Wordnet:
asmৰʼদত শুকোৱা
bdसानदुंजों फोमोननाय
kanಬಿಸಿಲಿನಲ್ಲಿ ಬೇಯಿಸಿದ
kasآفتٲبی , آکھتٲبی
marउन्हात शिजवलेला
mniꯅꯨꯡꯁꯥ꯭ꯃꯉꯥꯜꯗ꯭ꯁꯦꯝꯂꯕ
oriଖରାରେ ଶୁଖାଯାଇଥିବା
 noun  ગોળ કે પાનના આકારનો બનેલો જરદોશી પંખો જેની પર સૂર્યનું ચિહ્ન બનેલું હોય છે અને જે વરઘોડા, સરઘસ વગેરેમાં ઝંડાની સાથે આગળ-આગળ ચાલે છે   Ex. રાજાની સવારીની આગળ એક સિપાહી આફતાબી લઇને ચાલી રહ્યો છે.
ATTRIBUTES:
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
 noun  એક પ્રકારની આતશબાજી   Ex. એણે બે પેકેટ આફતાબી ખરીદી.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP